શ્રી અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર
આ પુસ્તક સરદાર વલ્લભભાઈ પટેલના જીવનકવનને આલેખે છે. તેમના નેતૃત્વ, દેશભક્તિ અને ભારતના એકીકરણમાં તેમના મહાન યોગદાનને પ્રસ્તુત કરે છે.