શ્રી અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર
આ પુસ્તક ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના જીવન, આઝાદીની લડતમાં તેમના યોગદાન અને આધુનિક ભારતના નિર્માણમાં તેમની ભૂમિકાને વર્ણવે છે.