શ્રી અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર
આ પુસ્તક રાજા રામમોહનરાયના જીવન અને ભારતમાં સામાજિક સુધારા માટેના તેમના યોગદાનને આલેખે છે. આધુનિક ભારતના નિર્માણમાં તેમની ભૂમિકા દર્શાવે છે.