"વિશ્વાસનું એવરેસ્ટ" એ અરુણિમા સિન્હાના અદભુત સાહસ, દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસની ગાથા. તે તમને શારીરિક મર્યાદાઓ પાર કરીને અશક્યને શક્ય બનાવવાની પ્રેરણા આપશે.