તમારી અનલિમિટેડ શક્તિઓથી રીચ બનો: જોસેફ મર્ફીનું આ પુસ્તક તમારા અવ્યક્ત મનની અનંત શક્તિઓને ઓળખીને સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનું શીખવે છે.