શ્રી અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર
‘સાઈરામ દવે’ દ્વારા તેમની ખાસ શૈલીમાં રજૂ કરાયેલ આ પુસ્તક હાસ્ય અને મનોરંજક પ્રસંગોનો ખજાનો છે. નિર્મળ હાસ્ય દ્વારા તણાવમુક્તિનો અનુભવ કરાવે છે.