મિત્રો બનાવો ને લોકપ્રિય બનો – જનક નાયક દ્વારા માનવ સંબંધો, વ્યવહાર અને સામાજિક કૌશલ્યો વિકસાવવા માટેના ઉપાયો. તે તમને જીવનમાં સુમેળ સાધવામાં મદદ કરશે.