શ્રી અરવિંદભાઈ મણીઆર રીસર્ચ સેન્ટર
ભાનદેવ દ્વારા લખાયેલ આ વાર્તાસંગ્રહ હૈયાના હરખ, આનંદ અને સંતોષની અનુભૂતિઓને હૃદયસ્પર્શી રીતે રજૂ કરે છે.