સમાજની રૂઢીવાદી પરંપરાઓને તોડતી અને પોતાના મનની વાત માનતી એક તરંગી યુવતીની પ્રેરક કથા. આધુનિક સમાજમાં સ્ત્રીના સ્થાનનું નિરૂપણ.