ચિરંતન આશાવાદ' પુસ્તક જીવનમાં હંમેશા સકારાત્મક અને આશાવાદી દ્રષ્ટિકોણ રાખવાનું મહત્વ સમજાવે છે. નિરાશામાંથી બહાર આવવા માટે પ્રેરણા પૂરી પાડે છે.